પુરક વાચન
અભ્યાસનો એક મહત્વનો ભાગ ઈતર વાચન; ખરેખર તો એ પુરક વાચન જ છે. શનિવારે પુરક વાચનનો એક પ્રયોગ બાળકોને અભ્યાસના નવા આયામમાં જરુર લાવશ. શાળાનાં તમામ બાળકો મનગમતી જગ્યાએ બેસી થોડું પુરક વાચન કરે એવી સમ્રુધ્ધિ અન્યત્ર જોવા મળે તો તો ભાઈ ભાઈ થઈ જવાય નેs
No comments:
Post a Comment