Sunday, 22 March 2015

આ થાંભલો જોને રંગાઈ ગયો



અમારી શાળાના સ્ટેજ નો આ થાંભલો નવા રંગે રંગાયો તે સમયે કેવો લાગે છે ?
અમારા શિક્ષકોએ જાતે જ એને શણગારી દીધો છે. 


 Thanks to my school family

Friday, 6 March 2015

પતંગોત્સવ




ધ્યેયના પતંગને મહેનતની દોર ચગાવીએ. 
મારું તારું છોડીને જીવનની કોર શણગારીએ.
એક તાલે થૈ ગયાં કેવાં ચકરી, પતંગ, દોરી!
એક ગોરી લઇ સ્નેહ દોરી પેચ લગાવીએ.